NEW JOBS

💥 *જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ 10 જગ્યાઓ પર મેડિકલ વિભાગ માં ભરતી*
🔹 *મેડિકલ ઓફિસર*
🔹 *ફાર્મસીસ્ટ*
🔹 *સ્ટાફ નર્સ*
🔹 *ANM*
🔥 *ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી છેલ્લી તારીખ:6/3/2021*
http://www.gujaratcareerclub.com/2021/03/jamnagar-municipal-corporation-jmc.html?m=1


2/3/2021

ધોરણ 8 પાસ પર નવી ભરતી*


*💥હાઈ કોર્ટ ઓફ ગુજરાત દ્વારા નવી ભરતી જાહેર*


*🔹ટોટલ જગ્યા*- 38
*🔹પોસ્ટ*- કોર્ટ અટેનડન્ટ/ઓફિસ અટેનડેન્ટ/હોમ અટેનડેન્ટ-ડોમેસ્ટિક અટેનડેન્ટ
*♦️લાયકાત*- ધોરણ 8 પાસ
*♦️પગાર ધોરણ*- 14800 થી 47100
*♦️વય મર્યાદા*- 18 થી 35 વર્ષ
*♦️છલ્લી તારીખ*- 31.03.2021
*♦️સભવિત પરીક્ષા તારીખ*- 18.07.2021


➡️ *સાથે રાખવાના ડોક્યુમેન્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી, જાતિનો દાખલો*
*છેલ્લી માર્કશીટ*


➡️ *જનરલ માટે ઓનલાઇન ફી 300+ ચાર્જ*
*SC, ST, OBC માટે 150 + ચાર્જ*


⤵️ *ઓનલાઈન અરજી કરવા માટે*

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં 89 જગ્યા પર વિવિધ ભરતી*


🔹આસિસ્ટન્ટ જનરલ મેનેજર વહીવટી-30
🔹આસિસ્ટન્ટ જનરલ મેનેજર ટેક્નિકલ-27
🔹આસીસ્ટન્ટ જનરલ મેનેજર એકાઉન્ટન્ટ-22
🔹આસીસ્ટન્ટ જનરલ મેનેજર લો-8
🔹મડિકલ ઓફીસર-2


📌 *સ્નાતક,ડિગ્રી એન્જીનીયર,LLB, Bsc,CA, MBBS*


🔹 *અરજી કરવાની તારીખ:1/3/2021 થી 30/3/2021*


🔥 *સંપૂર્ણ માહિતી માટે જાહેરાત જુઓ*
76 જગ્યા - ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) અમદાવાદ અને મહેસાણા માં જુનિયર કોન્સુલટન્ટ / એસોસિએટ કોન્સુલટન્ટ ની જગ્યા પર ભરતી*


➤ *અમદાવાદ માં 46 જગ્યા અને મહેસાણા માં 30 જગ્યા*


➤ *Last Date : 04 March 2021*


➤ *વધુ માહિતી માટે આપેલ લિંક ઓપન કરો* :


23/02/2021

Health & Family Welfare Department Gujarat

*રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ભરતી*

◆જગ્યાનું નામ: *સ્ટાફ નર્સ*
(વર્ગ-૩)
◆કૂલ જગ્યાઓ: *૧૦૦૮*
◆લાયકાત: B.Sc Nursing અથવા G.N.M.
◆Gujarat Nursing Council માં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
◆વય મર્યાદા: ૨૦ થી ૪૦ વર્ષ

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: *૨૮-૦૨-૨૦૨૧*
 વેબસાઈટ:↙️↙️↙️↙️


હાઈકોર્ટ ઓફ ગુજરાત  દ્વારા કોર્ટ એટેન્ડન્ટ / ઓફિસ એટેન્ડન્ટ / હોમ એટેન્ડન્ટ - ડોમેસ્ટીક એટેન્ડન્ટ  (વર્ગ -૪) ની ૩૮ જગ્યાઓ માટે ભરતી.*

➖ *ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ: ૦૧-૦૩-૨૦૨૧ થી ૩૧-૦૩-૨૦૨૧*
➖ *વધુ માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો.


*💥 B.R.O., મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં ભરતી.*
1️⃣ સટોર કીપર *૧૫૦ જગ્યાઓ*
2️⃣ લબઅ મ.સ્કિ.વ. *૧૦૦ જગ્યાઓ*
3️⃣ મલ્ટિ સ્કિલ્ડ વર્કર *૧૫૦ જગ્યાઓ*
4️⃣ ડરાફ્ટસમેન *૪૩ જગ્યાઓ*
5️⃣ સપરવાઇઝર સ્ટોર *૧૧ જગ્યાઓ*
6️⃣ રડિયો મિકેનિક *૦૪ જગ્યાઓ*
🗣 પગાર *19,900/-*
🗣 જાહેરાત પ્રસિધ્ધ
થયાના *45 દિવસ સુધીમાં અરજી* મોલવાની રહેશે
*જાહેરાત વાંચો & ફોર્મ ડાઉનલોડ કરો*⤵️


*ધોરણ 10 પાસ, 12 પાસ માટે*

💥   *449 જગ્યા - બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) માં ડ્રાફ્ટ્સમેન, સુપરવાઈઝર સ્ટોર, મલ્ટી સ્કીલ વર્કર અને વિવિધ જગ્યા પર ભરતી*

➤  *અભ્યાસ : 10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ., ગ્રેજ્યુએટ*   

➤  *Last Date : 03 April 2021*

➤  *વધુ માહિતી માટે આપેલ લિંક ઓપન કરો* : 


20/02/2021 

💥 *સંતરામપુરનગર પાલિકા દ્વારા મહીસાગર જિલ્લા દ્વારા 14 જગ્યાઓ પર ભરતી*
🔹 *મિકેનિકલ એન્જીનીયર*
🔹 *સિવિલ એન્જીનીયર*
🔹 *કમ્પ્યુટર ઓપરેટર*
🔹 *ફાયરમેન*
🔹 *ડ્રાઇવર*
🔹 *વાયરમેન*
🔹 *વાલ્વમેન*
▪️ *વયમર્યાદા:18 થી 24*
▪️ *ભરતીમેળો તારીખ:24/2/2021*
🔥 *સ્થળ અને વધુ માહિતી માટે જાહેરાત જુઓ*
http://www.gujaratcareerclub.com/2021/02/santrampur-nagar-palika-mahisagar.html

19/02/2021 

💥 *પંજાબ નેશનલ બેન્ક વિવિધ જિલ્લામાં 11 જગ્યાઓ પર પટ્ટાવાળા ની ભરતી*

🔹 *જગ્યા:11*
🔹 *જિલ્લાઓ*
▪️ *ભરૂચ:4*
▪️ *દાહોદ:1*
▪️ *પંચમહાલ:1*
▪️ *આણંદ:1*
▪️ *ખેડા:1*
▪️ *છોટા ઉદેપુર:1*
▪️ *વડોદરા:4*
🔹 *ઉમર:18 થી 24*
🔹 *લાયકાત:12 પાસ*
🔹 *પગાર:14500-28145*
🔥 *છેલ્લી તારીખ:2/3/2021*
*સંપૂર્ણ ફોર્મ અને માહિતી નીચે જાહેરાત માં આપેલ છે*
http://www.gujaratcareerclub.com/2021/02/punjab-national-bank-pnb-bharuch-dahod.html

પંજાબ નેશનલ બેન્ક વિવિધ જિલ્લામાં 19 જગ્યાઓ પર પટ્ટાવાળા ની ભરતી*
🔹 *જગ્યા:19*
🔹 *જિલ્લાઓ*
▪️ *રાજકોટ:9*
▪️ *કચ્છ:3*
▪️ *મોરબી:2*
▪️ *જૂનાગઢ:1*
▪️ *અમરેલી:1*
▪️ *પોરબંદર:2*
▪️ *ગીરસોમનાથ:1*
🔹 *ઉમર:18 થી 24*
🔹 *લાયકાત:12 પાસ*
🔹 *પગાર:14500-28145*
🔥 *છેલ્લી તારીખ:26/2/2021*
*સંપૂર્ણ ફોર્મ અને માહિતી નીચે જાહેરાત માં આપેલ છે*

18/02/202

*ભારતીય રિઝર્વ બેન્ક (RBI)દ્વારા  29 જગ્યાઓ પર ભરતી*

▪️ *કાનૂની અધિકારી:11*
▪️ *સિવિલ એન્જીનીયર:1*
▪️ *વિવિધ આસિસ્ટન્ટ મેનેજર:17*

🔹 *જગ્યા:29*
🔹 *અરજી કરવાની તારીખ:23/2/2021 થી 10/3/2021*

🔥 *વધુ માહિતી માટે જાહેરાત જુઓ*


 *પંજાબ નેશનલ બેન્ક વિવિધ જિલ્લામાં 22 જગ્યાઓ પર પટ્ટાવાળા ની ભરતી*

🔹 *જગ્યા:22*
🔹 *જિલ્લાઓ*
▪️ *બનાસકાંઠા:4*
▪️ *ગાંધીનગર:5*
▪️ *મહેસાણા:7*
▪️ *પાટણ:2*
▪️ *સુરેન્દ્રનગર:3*

🔹 *ઉમર:18 થી 24*
🔹 *લાયકાત:12 પાસ*
🔹 *પગાર:14500-28145*

🔥 *છેલ્લી તારીખ:2/3/2021*
*સંપૂર્ણ ફોર્મ અને માહિતી નીચે જાહેરાત માં આપેલ છે**ધોરણ 12 પાસ પર ભરતી  (NEW)

💥   *પંજાબ નેશનલ બેંક (PNB) અમદાવાદમાં પટાવાળા ની કુલ 12 જગ્યા પર ભરતી*

🔹  *અભ્યાસ : 12 પાસ* 
🔹 *ઉમર 18 થી 24*
🔹 *પસંદગી:મેરીટ આધારિત કોઈ પરીક્ષા નથી*
🔹 *અરજી અને બીજી તમામ માહિતી જાહેરાત માં આપેલ છે જુઓ*
🔹  *Last Date : 25 February 2021*

➤  *વધુ માહિતી માટે આપેલ લિંક ઓપન કરો* : 


ધોરણ 10 પાસ માટે 1189 જગ્યાઓ પર ભરતી*(NEW)


- ઈન્ડિયન નેવી માં ટ્રેડસમેનની જગ્યાઓ માટે ભરતી*


- પગાર* : 18,900 થી શરૂ


- છલ્લી તારીખ : 07-03-2021*


- ફોર્મ ડાઉનલોડ કરવા અને અન્ય માહિતી માટે ↩️


http://www.gujaratcareerclub.com/2021/02/indian-navy-tradesman-recruitment-2021.html


17/2/2021


*12 પાસ - IOCL ગુજરાત ભરતી*


 *346 જગ્યા - ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) (માર્કેટિંગ વિભાગ) વેસ્ટર્ન રિજિયન માં ટેકનિકલ અને નોન - ટેકનિકલ ની જગ્યા પર ભરતી*


➤  *અભ્યાસ : 12 પાસ / ગ્રેજ્યુએટ /  આઈ.ટી.આઈ. / ડિપ્લોમા એન્જિનિયરિંગ* 


➤  *ગુજરાતમાં 96 જગ્યા*


➤  *Last Date : 07 March 2021*


➤  *વધુ માહિતી માટે આપેલ લિંક ઓપન કરો* : 


http://www.gujaratcareerclub.com/2021/02/346-posts-indian-oil-corporation.html