તાજેતર ની ભરતી

💥 *SPIPA  2019*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
👉🏻 *SPIPA દ્વારા વર્ગ 1 અને 2ની ભરતી તેમજ IBPS, RBI, SBI, LIC, SSC વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના *પ્રશિક્ષણ વર્ગો ૨૦૧૯-૨૦ માટે પ્રવેશ પરીક્ષા (Entract Exam) ના ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.*

◼️ *કુલ જગ્યા:567*
◼️ *લાયકાત:સ્નાતક*
◼️ *છેલ્લી તારીખ:28/8/2019*

*આ અંગેની વધુ માહિતી જોવા ક્લિક કરો:*

http://www.gujaratcareerclub.com/2019/08/spipa-entrance-test-for-ibps-rbi-sbi.html

------------------------------------------------------------------------------------------------------------------------
🇧‌🇮‌🇬‌ 🇧‌🇮‌🇬‌
🇯‌🇴‌🇧‌

*POST ઓફીસ માં સૌથી મોટી ભરતી*

*💥🎓NEW બીગ પોસ્ટ ભરતી*

 ગુજરાત પોસ્ટ વિભાગ મા આવી મોટી ભરતી

*જગ્યાનુ નામ:::* ગ્રામીણ ડાક સેવક
*કુલ જગ્યાઓ:::*  2510
*લાયકાત::* ધોરણ 10 પાસ
*અરજી કરવાની તારીખ::* 5-8-2019 થી 4-9-2019

http://www.gujaratcareerclub.com/2019/08/gujarat-post-department-recruitment.html

----------------------------------------------------------------------------------------------------------------

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા *869 જગ્યાઓ* પર નવી ભરતી બહાર પડેલી છે.

સીનીયર ક્લાર્ક::: 431 પોસ્ટ
લેબ. આસીસ્ટન્ટ:: 166 પોસ્ટ
એકાઈન્ટન્ટ,, ઓડીટર::: 30 જગ્યા
અન્ય વિવિધ જગ્યાઓ

ઓનલાઈન અરજી કરવાની તારીખ::: 25-7-2019 થી 24-8-2019

*ડીટેઈલ જાહેરાત જોવા અને ઓનલાઈન અરજી કરવા આ લીન્ક સેવ રાખો⤵️*



💥 *GSRTC Recruitment for 659 Helper, Head Art / Liding Head (Mechanic) & Other Posts 2019 (OJAS)*

▪️ *ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યહ વાર નિગમ (GSRTC) દ્વારા વિવિધ ૬૫૯ જગ્યાઓ માટે ભરતી જાહેર .*
▪️ *કુલ જગ્યાઓ: 659*
▪️ *વધુ માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો*

👉 *મેકેનીક, ઈલેક્ટ્રીશન હેલ્પર અને અન્ય કુલ 659 જગ્યાઓ* 
 *તમામ માહિતી જોવા માટે ક્લિક કરો:* 


--------------------------------------------------------------------------------------------------------
*💥💼LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટ માં વિવિધ 300 પોસ્ટ્સ માટે ની ભરતી 2019*

*➖પોસ્ટ નામ-*
   ◆ આસિસ્ટન્ટ
   ◆ આસિસ્ટન્ટ મેનેજર
   ◆ એસોસિયેટ
*👨🏻‍🎓લાયકાત-*  સ્નાતક
*🗓છલ્લી તારીખ-* 26-08-2019

*⤵️ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે નીચે ક્લિક કરો*


-------------------------------------------------------------------------------------------------------------
SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી

ફોર્મ શરૂ થવાની તારીખ : 06/08/2019
છેલ્લી તારીખ : 31/08/2019
પ્રિન્ટ માટે છેલ્લી તારીખ  : 31/08/2019
ચલણ ભરવાની છેલ્લી તારીખ : 02/09/2019 
ટોટલ જગ્યા : 1351 

ગ્રેજ્યુએટ લેવલની ભરતી : 621
લાયકાત : ગ્રેજ્યુએટ

12 પાસ લેવલની ભરતી : 128
લાયકાત : 12 પાસ

10 પાસ લેવલની ભરતી : 441
લાયકાત : 10 પાસ

ઉંમર : 30 વર્ષ થી વધુ નહીં

ચલણ
જનરલ / OBC માટે : 100/- 
SC/ST/PWD : ચલણ નથી 


ઉંમરમાં છૂટછાટ

SC/ST : 35 વર્ષ
OBC : 33 વર્ષ

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

ભરતી માટે ની નોટિસ જોવા : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

--------------------------------------------------------------------------------------------------------------
*💥415 જગ્યા - યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ભરતી - Union Public Service Commission (UPSC) Recruitment*

👉  *નેશનલ ડિફેન્સ એકેડેમી અને  નેવલ એકેડેમી એક્ષામીનેશન, ૨૦૧૯*

👉  *અભ્યાસ : 12 પાસ ( Qualification : 12 Pass )*

◼️ *છેલ્લી તારીખ:3/8/2019*

👉  *How To Apply : ઓનલાઇન એપ્લાય કરવાનું છે*

👉  *વધુ માહિતી મેળવા અને ઓનલાઇન એપ્લાય કરવા લિંક ઓપન કરો (More Information & Apply Online ) :* 

http://www.gujaratcareerclub.com/2019/08/upsc-national-defence-academy-and-naval.html

--------------------------------------------------------------------------------------------------------
GSSSB માં 24 ચીફ ઓફિસર અને PO ની ભરતી
http://www.gujaratcareerclub.com/2019/08/gsssb-recruitment-for-chief-officer.html
-----------------------------------------------------------------------------------------------
SSC Junior Engineer 2019 મિકેનિકલ અને ઇલેક્ટ્રિક એન્જીનીયર ભરતી 

High Court of Gujarat Recruitment for 68 Civil Judges Posts 2019 (HC OJAS)

http://www.gujaratcareerclub.com/2019/08/high-court-of-gujarat-recruitment-for.html